Home »Lifestyle »Health» Healthy Diet For You From Mahatma Gandhi's Diet Plan

ગાંધીજી ફોલો કરતાં હતાં આવું ડાયટ, જેના લીધે 78 વર્ષે પણ હતાં એકદમ ફિટ

Health Desk, Ahmedabad | Oct 03, 2016, 10:53 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ મહાત્મા ગાંધી એવું માનતા હતાં કે ફૂડ અને ડાયટ મેડિસિનનું કામ કરે છે અને બોડીને ફિટ અને હેલ્ધથી રાખવા માટે સારી ડાયટ ખૂબ જ જરૂરી છે. મહાત્મા ગાંધી શાકાહારને ઉત્તમ માનતા હતાં અને તેમાં પણ તેઓ આગ પર પકાયા વિનાના ફૂડ્સને સૌથી સારાં માનતાં હતાં. ગાંધીજીએ તેમની ડાયટ પર કરેલાં પ્રયોગો યંગ ઈન્ડિયા અને હરિજન સમાચાર પત્રોમાં લખાય છે અને તેનો સંગ્રહ એક બુક Diet and Diet Reformમાં કરવામાં આવ્યો છે. મહાત્મા ગાંધી મોટાભાગે દેશ અને વિદેશના ફૂડ અને ડાયટ એક્સપર્ટથી પત્ર વ્યવહાર કરીને યોગ્ય ડાયટ પ્લાન વિશે જણાકારી લેતાં રહેતાં હતાં. જેથી તેમની બુકમાં બતાવેલાં ડાયટ પ્લાનમાંથી આજે અમે તમને તેમની ફિટનેસનું રહસ્ય જણાવીશું.
 
આગળ વાંચો મહાત્મા ગાંધી ફિટ રહેવા માટે કેવું ડાયટ ફોલો કરતાં હતા. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: healthy diet for you from Mahatma Gandhi's diet plan
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext