Home »Lifestyle »Health» 5 Health Benefits And 5 Side Effects Of Eating Tomato

રોજ ટામેટાં ખાઓ છો? તો જાણો ટામેટાં ખાવા ફાયદાકારક છે કે નુકસાનકારક?

Health Effects of Eating Raw Tomatoes | Sep 08, 2016, 16:28 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ટામેટાં સ્વાસ્થ્ય માટે ગુણકારી છે એમાં કોઈ બેમત નથી. એક ટામેટાંમાં 431 મિગ્રા. પોટેશિયમ, કોપર અને ફાયબર હોય છે. એક સ્ટડી મુજબ ટામેટાં ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે. પરંતુ તેનો મતલબ એવો નથી કે તમે ગમે ત્યારે ગમે એટલા ટામેટાં ખાઈ શકો છો. કેટલાક લોકો ટામેટાં હેલ્થ માટે સારાં હોવાને કારણે વધુ ફાયદા મેળવવા વધુ પ્રમાણમાં ખાતાં હોય છે. પણ તેનાથી ફાયદા નહીં નુકસાન થાય છે. જેથી આજે અમે તમને વધુ પ્રમાણમાં ટામેટાં ખાવાના નુકસાન અને ટામેટાંના ફાયદાઓ વિશે જણાવીશું.
 
આગળ વાંચો ટામેટાં ખાવાથી ફાયદા મળે છે કે નુકસાન.
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 5 Health Benefits And 5 Side Effects Of eating Tomato
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext