Home »Lifestyle »Health» Various Leave Benefits In 12 Health Problems

જાદુઈ જડીબુટ્ટીની જેમ ફટાફટ કામ કરે છે આ 12 વસ્તુઓ, કરી જુઓ પ્રયોગ

Health Desk, Ahmedabad | Sep 06, 2016, 11:04 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ઘણીવાર આપણે ખૂબ જ ઉપયોગી ઔષધિઓને નજર અંદાજ કરીએ છીએ. જેમાંથી કેટલીક ઔષધિઓ એવી છે કે જે આપણી નજર સામે ઘરઆંગણે હોય છે છતાં પણ આપણે તેનો જોઈએ તેવો ઉપયોગ કરતાં નથી. જી હાં, આજે અમે તમને વિવિધ ઔષધિય પાનના સ્વાસ્થ્ય પ્રયોગ વિશે જણાવીશું. જે તમારી ઘણી તકલીફોને ફટાફટ દૂર કરી શકશે અને સરળ પણ છે. આ પાનના પ્રયોગ કરી તમે ઔષધિય ગુણો અને રોગો પ્રમાણે ફાયદા મેળવી શકો છો. દાડમના પાન, આંકડાના પાન, લીમડો જેવા અનેક પાન આપણને સરળતાથી મળી રહે છે પણ કેટલીક બીમારી અને તકલીફોમાં તે કઈ રીતે ઉપયોગી છે તે જાણી લેવું જોઈએ.
 
આગળ વાંચો ઔષધીય ગુણોથી ભરપૂર અન્ય 11 પાનના લાભ અને ઉપયોગ વિધિ વિશે.
 
  
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Various leave benefits in 12 health problems
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext