Home »Lifestyle »Health» 10 Proven Health Benefits Of Eat Ginger In Diet

આદુ શરીર પર કરે છે જાદુ, જાણો રોજ ડાયટમાં આદુ ખાવાના 10 મોટા ફાયદા

Health Desk, Ahmedabad | Aug 09, 2016, 16:58 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આદુ માત્ર ખાવામાં કે ચાનો સ્વાદ વધારવા પૂરતું જ ઉપયોગી છે એવું નથી પરંતુ આદુના અનેક અન્ય સ્વાસ્થ્ય ફાયદા પણ છે. આદુના અદભુત ગુણોને કારણે અનેક ઔષધીઓમાં આદુનો ઉપયોગ કરવામાં આવે છે અને આયુર્વેદમાં આદુના ફાયદા વિશે ઘણું બધું જણાવવામાં આવ્યું છે. આદુ પોતાના ગુણ માટે સર્વત્ર પ્રસિદ્ઘ છે. દરેક ઘરમાં તેનો ઉપયોગ થાય છે જ. પ્રત્‍યેક રસોડામાં એની હાજરી અચૂક હોય છે. ઘણી બધી તકલીફોમાં એ ઉપયોગી છે, પરંતુ આપણે એનો જોઇએ તેટલો લાભ લેતા નથી. આદુને રોજ ખાવાથી કેન્સર જેવા રોગો સામે રક્ષણ મેળવી શકાય છે. જેથી આજે અમે તમને રોજની ડાયટમાં આદુ ખાવાના 10 ફાયદા વિશે જણાવીશું.
 
આગળ વાંચો રોજની ડાયટમાં આદુને સામેલ કરવાના અન્ય 9 અક્સીર ફાયદા.
 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Proven Health Benefits of eat Ginger in diet
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended