Home »Lifestyle »Health» Try This One Formula For Weight Loss And Use Daily

વજન ઘટાડવા ટ્રાય કરો બસ આ 1 પાણી, ભૂલી જશો અન્ય તમામ નુસખા

divyabhaskar.com | Mar 03, 2017, 00:04 AM IST

 
હેલ્થ ડેસ્ક, અમદાવાદ :સલાડમાં સ્વાદ વધારવા માટે નાંખવામાં આવતું કાળું મીઠું (સંચળ) પણ હેલ્થ માટે ફાયદારૂપ છે. સાંચી બૌદ્ધ યૂનિવર્સિટીના આયુર્વેદ એક્સપર્ટ ડૉ. અખિલેશ સિન્હાનું કહેવું છે કે સંચળના પાણીમાંના મિનરલ્સ હેલ્થની સાથે જોડાયેલી સમસ્યામાં ફાયદો આપે છે. રોજ સવારે સંચળનું હૂંફાળું પાણી પીવાથી મેદસ્વીતા, ગળાની ખારાશ જેવી સમસ્યામાં લાભ મળે છે. 
 
આ રીતે બનાવો બ્લેક સોલ્ટ વોટર (સંચળનું પાણી)
 
1 ગ્લાસ ગરમ પાણીમાં સંચળનો ટુકડો નાંખો. તેને ત્યાં સુધી હલાવો જ્યાં સુધી તે ઓગળી ન જાય. તેને રોજ સવારે ખાલી પેટે પીઓ.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો રોજ સવારે સંચળનું પાણી પીવાથી શું ફાયદા થશે...
 
(નોંધ- જેમને બીપીની સમસ્યા રહે છે તેઓએ આ ડ્રિંક પીવું નહીં. જો પીવું હોય તો ડોક્ટરની સલાહ લીધા બાદ જ પીવું.)
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: try this one formula for weight loss and use daily
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended