Home »Lifestyle »Health» 12 Foods You Should Eat For Healthy, Black And Shiny Hair

વર્ષોવર્ષ વાળને કાળા ને જાડા રાખવા લગાવો આ 5 પેસ્ટ, ખાઓ 12 સુપર ફૂડ્સ

Health Desk, Ahmedabad | Aug 04, 2016, 10:38 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ જ્યોર્જ વોશિંગ્ટન સ્કૂલ ઓફ મેડિસિનની એક રિસર્ચ મુજબ રોજની ડાયટમાં ન્યૂટ્રિઅન્ટ્સની કમીની અસર આપણાં વાળ અને તેના રંગ પર થાય છે અને તેની ખરાબ અસર 30 વર્ષની ઉંમર બાદ દેખાવા લાગે છે. રિસર્ચ મુજબ જો નાની ઉંમરમાં જ કેટલાક હેલ્ધી ખોરાક લેવામાં આવે તો ઘડપણ સુધી વાળને લાંબા, કાળા અને ભરાવદાર રાખી શખાય છે. સાથે જ વાળ ખરવાની પ્રોબ્લેમને પણ ઓછી કરી શકા છે. જેથી આજે અમે તમને 12 એવા સુપર ફૂડ્સ વિશે જણાવીશું જેને રોજની ડાયટમાં સામેલ કરવાથી તમારા વાળની ઉંમર વધશે અને 5 એવી વસ્તુઓ વિશે જણાવીશું જે વાળમાં લગાવવાથી વાળ હેલ્ધી રહેશે.
આગળ વાંચો મોટી ઉંમર સુધી વાળને હેલ્ધી અને કાળા રાખવાની શ્રેષ્ઠ ટિપ્સ. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 12 foods you should eat for healthy, black and shiny hair
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext