Home »Lifestyle »Health» 10 Foods That Make You Look Older Than You Are

ચેતજોઃ વહેલું ઘડપણ આવશે, જો દરરોજ વધુ પ્રમાણમાં ખાશો આ 10 વસ્તુઓ

Health Desk, Ahmedabad | Aug 10, 2016, 18:04 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આપણે રોજ ઘણાં એવી વસ્તુઓ ખાઈએ છીએ જે આપણને સમય પહેલાં ઘરડાં બનાવી દે છે અને આપણાં શરીર અને સ્કિન પર નાની ઉંમરમાં જ ઘડપણની અસર દેખાવા લાગે છે. જેથી જો કેટલાક ફૂડ્સ ખાવાનું છોડી દેવામાં આવે અથવા તો અવોઈડ કરવામાં આવે તો વહેલું ઘડપણ આવતા રોકી શકાય છે અને તમે લાંબા સમય સુધી યંગ પણ રહી શકો છો. તો જાણી લો એજિંગ પ્રોસેસને ફાસ્ટ બનાવતાં કાય 10 ફૂડ્સ ન ખાવા જોઈએ.
 
આગળ વાંચો ઘડપણથી બચવા માટે કયા 10 ફૂડ્સ ખાવાનું અવોઈડ કરવું જોઈએ.
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 Foods That Make You Look Older Than You Are
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext