Home »Lifestyle »Health» Summer Is The Best Season For Weight Loss, Try These 9 Tips

9 ટિપ્સઃ ગરમીમાં તમે ઈચ્છો એટલું ઉતારી શકો છો વજન, આજે જ અપનાવી જુઓ!

Health Desk, Ahmedabad | May 10, 2017, 11:37 AM IST

 
 
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ગરમીની સીઝન વજન ઉતારવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. એમ્સ નવી દિલ્હીના આસિસ્ટન્ટ ડાયટિશિયન રેખા પાલ શાહ જણાવે છે કે આ સીઝનમાં આપણે ફેટી અને ઓઇલી વસ્તુઓ ઓછી ખાતા હોઇએ છીએ. પાણી વધુ પીએ છીએ. ફાયબર્સ અને પાણીવાળા ફળ તથા શાકભાજી વધુ ખાય છીએ, જેનાથી વજન ઉતારવામાં મદદ મળે છે. આ સીઝનમાં આપણું BMR (બેસલન મેટાબોલિક રેટ) પણ વધી જાય છે, જેના કારણે ફેટ બર્નિંગ પ્રોસેસ તેજ થઈ જાય છે.
 
 
શું હોય છે BMR?
 
BMR (Basal Metabolic Rate) આ એસ્ટિમેટ છે જેના થકી ખબર પડે છે કે જ્યારે તમે કોઈ ફિઝિકલ એક્ટિવિટી નથી કરતા એટલે કે આરામ કરતા હોવ છો તો કેલરી કેલરી બર્ન કરો છો. તેનાથી જાણ થાય છે કે તમારે મિનિમમ બોડી ફંક્શન એટલે શ્વાસ લેવા અને હાર્ટ બીટ માટે ઓછામાં ઓછી કેટલી એનર્જીની જરૂર છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો એવી 9ટિપ્સ જેને અપનાવીને તમે આ સીઝનમાં ઝડપથી વજન ઓછું કરી શકો છો...
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Summer is the best season for weight loss, try these 9 tips
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended