Home »Lifestyle »Health» 10 Essential Super Foods For Men’S Fitness

બધાં પુરૂષોએ ડાયટમાં આ 10 ફૂડ્સને સામેલ કરવા જોઈએ, મળશે આ ફાયદા

Health Desk, Ahmedabad | Aug 08, 2016, 08:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આમ તો ડાયટમાં ઘણાં એવા ફૂડ્સ છે જે બધાંએ ખાવા જ જોઈએ. પણ પુરૂષોએ કેટલાક ફૂડ્સ ખાસ ડાયટમાં સામેલ કરવા જોઈએ, જેથી તેઓ હેલ્ધી રહી શકે અને રોગો સામે રક્ષણ મળી શકે. ધ ન્યૂ અમેરિકન ડાયટ બુકમાં પુરૂષોની હેલ્થ માટે ખાસ ફૂડ્સ સજેસ્ટ કરવામાં આવ્યા છે. આ ફૂડ્સ પુરૂષોને આંતરિક રીતે હેલ્ધી અને તાકાતવાન રાખે છે. મસલ્સ મજબૂત કરવાથી લઈને પ્રોટેસ્ટ કેન્સર સામે રક્ષણ કરે છે. તો આજે જાણી લો પુરષોએ કયા 10 ફૂડ્સ ડાયટમાં ખાવા જોઈએ.
 
આગળ વાંચો અન્ય9સુપર હેલ્ધી ફૂડ્સ વિશે જે બધાં પુરૂષોએ ખાવા જોઈએ.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Essential Super foods For Men’s Fitness
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended