Home »Lifestyle »Health» Egg Facts: Know 7 Myths And Facts About Eggs

ઈંડા ખાતાં લોકોને મૂંઝવે છે આ 7 પ્રશ્નો, જાણો તેની પાછળની હકીકત ને જવાબ

Health Desk, Ahmedabad | Sep 05, 2016, 12:15 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃઆજકાલ મોટાભાગના લોકો એવા છે જે શાકાહારી હોવા છતાં ઈંડાનું ખાય છે. હકીકતમાં ઈંડા સ્વાસ્થ્યવર્ધક ગુણોને કારણે લોકોમાં બહુ લોકપ્રિય છે. સંડે હો યા મંડે રોજ ખાઓ અંડે, આ સલાહ ડોક્ટર્સ પણ આપે છે. મોટાભાગના લોકો બ્રેકફાસ્ટમાં ઈંડા અચૂક ખાતાં હોય છે. નોન વેજિટેરીયન્સ તો ભરપૂર ઈંડા ખાય છે, આ સિવાય જે લોકો બોડી બિલ્ડિંગ કરવા માગે છે એ લોકો પણ રોજ ઈંડા ખાય છે. ખાસ કરીને પુરૂષોમાં ઈંડા ખાવાનું ચલણ વધ્યું છે.
 
પણ ઈંડા ખાવા છતાં લોકોમાં ઈંડા ખાવા સંબંધી કેટલાક પ્રશ્નો મૂંઝવતા હોય છે. જેમકે ઈંડા ખાવાથી કોલેસ્ટ્રોલ અને વજન વધે છે કે નહીં? ઈંડા વિશે આ 8 વાતો બહુ ઓછા લોકો જાણતા હશે. તો જો તમે એગ લવર છો અથવા ઈંડા ખાવાનું વિચારી રહ્યા છો તો આજે આ 7 વાતો જાણવી તમને ગમશે.
 
આગળ વાંચો ઈંડા ખાવા સંબંધી અન્ય હકીકતો વિશે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Egg facts: know 7 myths and facts about eggs
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext