Home »Lifestyle »Health» What Happens When You Quit Smoking

સ્મોકિંગ છોડી દેવાથી બોડી પર થાય છે આ 11 અસર, રોગોનો ખતરો થશે દૂર

Health Desk, Ahmedabad | Aug 12, 2016, 15:30 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ જ્યારે આપણે સ્મોકિંગ કરવાની શરૂઆત કરીએ છીએ ત્યારે બોડીમાં નિકોટીન રિસેપ્ટર્સ બનવાનું શરૂ થાય છે. જ્યારે ધીરે-ધીરે આ રિસેપ્ટર્સની સંખ્યા વધી જાય છે ત્યારે આપણને સ્મોકિંગની લત લાગી જાય છે. આ લત આગળ જઈને બ્રેન હેમરેજ, લંગ્સ કેન્સર, ઓરલ કેન્સર, થ્રોટ કેન્સર, કિડની કેન્સર અને પેનક્રિયાઝ કેન્સર જેવી બીમારીઓ પેદા કરે છે. જેથી આ બીમારીઓથી બચવા માટે સમય રહેતાં આ ખરાબ લતને છોડવામાં જ ભલાઈ છે. જેથી આજે અમે સ્મોકિંગની લત છોડી દેવાથી બોડી પર કેવી અસર થવાનું શરૂ થાય છે અને શું ફાયદા મળે છે તેના વિશે જણાવીશું.
 
આગળ વાંચો સ્મોકિંગની લત છોડવાની તમારા શરીર પર કેવી અસર થાય છે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: What Happens When You Quit Smoking
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext