Home »Lifestyle »Health» Eat These 12 Foods For Healthy, Black And Shiny Hair

વાળ સાવ ખરી ગયા છે? તો મજબૂત અને કાળા કરવા અપનાવો આ 17 સરળ ઉપાય

Health Desk, Ahmedabad | Dec 12, 2016, 15:50 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ રોજની ડાયટમાં ન્યૂટ્રિઅન્ટ્સની કમીને કારણે આપણાં વાળ અને તેના રંગ પર ખરાબ અસર થાય છે અને 30 વર્ષની ઉંમર બાદ વાળ પુષ્કળ ખરવા, સફેદ થવા જેવી પ્રોબ્લેમ્સ વધી જાય છે. જો નાની ઉંમરમાં જ કેટલાક હેલ્ધી ખોરાક લેવામાં આવે તો ઘડપણ સુધી વાળને લાંબા, કાળા અને ભરાવદાર રાખી શકાય છે. સાથે જ વાળ ખરવાની પ્રોબ્લેમને પણ ઓછી કરી શકાય છે. તો આજે અમે તમને 12 એવા સુપર ફૂડ્સ વિશે જણાવીશું જેને રોજની ડાયટમાં સામેલ કરવાથી તમારા વાળની ઉંમર વધશે અને 5 એવી વસ્તુઓ વિશે જણાવીશું જે વાળના મૂળમાં  લગાવવાથી વાળ હેલ્ધી અને કાળા રહેશે. તો તમે પણ જાણીને અપનાવો.
 
આગળ વાંચો વાળને મૂળથી કાળા અને જાડાં રાખવાના 17 નેચરલ અને સસ્તાં ઉપાય.
 
 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Eat these 12 foods for healthy, black and shiny hair
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended