Home »Lifestyle »Health» Eat These 10 Foods To Get A Slim Waist

જાડી કમરને ઝડપથી પાતળી બનાવવા, રોજ આ 10માંથી કોઈ 1 ઉપાય અપનાવો

Health Desk, Ahmedabad | Mar 10, 2017, 06:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ રેગ્યુલર એક્સરસાઈઝની સાથે જો સ્ટ્રિક્ટ ડાયટ પ્લાન ફોલો કરવામાં આવે તો વજન ઓછું કરી શકાય છે અને વજન ઓછું થાય એટલે કમર અને પેટની ચરબી પણ ઓછી થવા લાગે છે. ડાયટિશિયન શૈલજા ત્રિવેદી મુજબ કેટલાક ફૂડ્સ એવા હોય છે જેને ખાવાથી ડાઈજેશન ઈમ્પ્રૂવ થાય છે અને તેમાં રહેલાં ફાયબર અને પ્રોટીન જેવાં ન્યૂટ્રિઅન્ટ્સ કમરની આસપાસની ચરબી દૂર કરવામાં અસરકારક હોય છે. જેથી આજે અમે તમને એવા જ 10 ઈફેક્ટિવ ફૂડ્સ વિશે જણાવીશું, જેને ખાવાથી કમરની આસપાસનો ફેટ દૂર થાય છે અને જો કમર પાતળી હોય તો આ ફૂડ્સ ત્યાં ફેટ જમા થવા દેતાં નથી.
 
આગળ વાંચોજાડી કમરને પાતળી બનાવતાં 10 ફૂડ્સ વિશે.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Eat these 10 foods to Get a Slim Waist
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended