Home »Lifestyle »Health» Eat These 10 Everyday Indian Super Foods

ઘરમાં જ સરળતાથી મળી રહે છે આ 10 સુપર ફૂડ, જાણો ખાવાથી કેવા ફાયદા થશે

Health Desk, Ahmedabad | Mar 09, 2017, 16:30 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ હેલ્ધી રહેવાની વાત આવે ત્યારે આપણે ડાયટમાં કેવા પ્રકારના ફૂડ્સ ખાઈએ છીએ તેની પર ખાસ ધ્યાન આપવું જોઈએ. આમ તો કેટલાક સુપર ફૂડ્સ સરળતાથી મળી રહેવાં મુશ્કેલ હોય છે. પણ શું તમે જાણો છો કે આપણી પાસે એવા ખાસ 10 ઈન્ડિયન સુપર ફૂડ્સ છે જેને રોજની ડાયટમાં સામેલ કરી આપણે રોગોથી બચી શકીએ છીએ અને એકસાથે અનેક સ્વાસ્થ્ય લાભ મેળવી શકીએ છીએ.
 
સુપર ફૂડ્સ ન્યૂટ્રિશન્સથી ભરપૂર હોવા જોઈએ. વિટામિન્સ અને મિનરલ્સનો બેસ્ટ સોર્સ જે વસ્તુઓમાં હોય તેને સુપર ફૂડ્સ કહી શકાય છે. આજે અમે તમને જે 10 ફૂડ્સ વિશે જણાવીશું તેમાંથી અમુક ફૂડ્સ પણ જો રોજિંદી લાઈફમાં સામેલ કરી લીધા તો એકસાથે ઘણાં ફાયદા મેળવી શકો છો. આ ફૂડ્સ તમારા શરીરની ન્યૂટ્રિશન્સની જરૂરિયાતને પણ પૂર્ણ કરશે અને તમારા બહુ બધાં અલગ-અલગ ફૂડ્સ ખાવાની પણ જરૂર નહીં પડે.
 
આગળ વાંચો અન્ય 9 એવા ફૂડ્સ વિશે, જેને બધાંએ ડાયટમાં સામેલ કરવા જ જોઈએ.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: eat these 10 Everyday Indian Super foods
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended