Home »Lifestyle »Health» Eat Or Apply These 10 Foods To Get Healthy And Glowing Skin

કાળો ચહેરો પણ બની શકે છે ગોરો, બસ ઘરે કરો આ 10 વસ્તુના નેચરલ ઉપાય

Health Desk, Ahmedabad | Aug 29, 2016, 11:48 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ગોરી અને હેલ્ધી સ્કિન કોને ના ગમે? ચહેરો આપણાં વ્યક્તિત્વનું દર્પણ હોય છે. એમાંય આજકાલ લોકો ગોરા રંગ પાછળ ગાંડા થયા છે. નિતનવા અખતરા કરીને ગોરી સ્કિન મેળવવા મથે છે. પણ હકીકતમાં ગોરી સ્કિન તમે બહુ જ સરળતાથી મેળવી શકો છો. જી હાં, આજે અમે તમને એવા 10 ફૂડ્સ વિશે જણાવીશું, જેને તમે ખાઓ કે ચહેરા પર લગાવો, તમારી સ્કિન અને ચહેરો નેચરલી રૂપાળો અને હેલ્ધી બનશે. તો ટાઈમ વેસ્ટ કર્યા વિના આજથી જ અહીં જણાવેલી વસ્તુઓનો ઉપયોગ શરૂ કરી દેજો.
 
આગળ વાંચો શ્યામ ચહેરાને રૂપાળો બનાવવા કયા અન્ય9ફૂડ્સ ખાવા અને લગાવવા જોઈએ.
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Eat or apply these 10 Foods To Get Healthy And Glowing Skin
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext