Home »Lifestyle »Health» 10 Easy And Fast Fat Burning Activities

નિયમિત માત્ર આ 10 એક્ટિવિટી કરો, વજન ઉતારવા માટે બીજું કંઈ કરવું નહીં પડે

Health Desk, Ahmedabad | Aug 01, 2016, 12:58 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ મેદસ્વિતાની સમસ્યા કૂદકે ને ભૂસકે એટલી વધી રહી છે કે લોકો વેટ લોસની કોઈ પણ ટિપ્સ મળતાં  આંખ બંધ કરીને મંડી પડે છે. પણ જો તમે કોઈ ઘરેલૂ નુસખા, કસરત કે ડાયટિંગ વિના વજન ઉતારવા માગતા હોવ તો આજે અમે તમને 10 એવી ફેટ બર્નિંગ એક્ટિવિટીસ વિશે જણાવીશું, જેમાંથી કોઈ 1 રોજ નિયમબદ્ધ થઈને કરવામાં આવે તો વધેલું વજન તો ઉતરશે જ સાથે વજન કંટ્રોલમાં પણ રહે છે.
 
જો તમને કસરત, લીંબુ-મધના ઘરેલૂ નુસખા કે ડાયટિંગ વિના જ શરીરની વધારાની ચરબી ઓગાળવી હોય તો 10 એવી નાની-નાની રીત છે જે બોડીની કેલરી ઝડપથી બર્ન કરે છે જેના કારણે વજન પણ ઉતરે છે. તો આજે જાણી લો.
 
આગળ વાંચો કોઈ જ ઝંઝટ વિના એકદમ સરળતાથી વજન ઉતારવાની10બેસ્ટ ટિપ્સ
 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 easy and fast fat burning activities
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended