Home »Lifestyle »Health» Don't Ignore These 7 Body Sounds, It Can Be Harmful

શરીરમાંથી સંભળાય છે આ 7 પ્રકારના અવાજ? જોજો હોઈ શકે બીમારીનો સંકેત

Health Desk, Ahmedabad | Oct 18, 2016, 17:10 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આપણાં શરીરમાંથી કેટલાક પ્રકારના અવાજ સંભળાય છે, જેમ કે નસકોરા બોલાવવા, પેટમાં ગુડગુડ થવું, શ્વાસનો અવાજ, કાનમાં અવાજ થવો, સાંધાઓમાંથી સંભળાતો અવાજ વગેરે. આ પ્રકારના અવાજને આપણે અવોઈડ કરી દઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે આપણાં શરીરમાંથી સંભળાતા આ અવાજ ઘણીવાર કોઈ બીમારીના સંકેત પણ હોઈ શકે છે. જેને ઈગ્નોર કરવાથી આગળ જતી કોઈ ગંભીર હેલ્થ પ્રોબ્લેમ થઈ શકે છે. જેથી આજે અમે તમને આ પ્રકારની અવાજમાં છુપાયેલા કેટલાક હેલ્થ સંકેતો વિશે જણાવીશું.
 
આગળ વાંચો શરીરમાંથી આવતી અન્ય અવાજ વિશે,જે આપે છે હેલ્થ એલર્ટ.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Don't Ignore These 7 Body Sounds, it can be harmful
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext