Home »Lifestyle »Health» What Is Cholesterol And How It Relates With Heart Attack, Know Here

હાર્ટ માટે કેટલું ખતરનાક છે કોલેસ્ટ્રોલ? જાણો તેના રિસ્ક ફેક્ટર

divyabhaskar.com | Apr 21, 2017, 15:59 PM IST

 
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા ભારતના 28 રાજ્યોમાં કરવામાં આવેલી રિસર્ચ મુજબ ભારતના આશરે 79 ટકા લોકોમાં કોલેસ્ટ્રોલની પ્રોબ્લેમ જોવા મળી છે અને 72 ટકા લોકોમાં ગુડ કોલેસ્ટ્રોલનું લેવલ ખૂબ ઓછું છે.
 
આખરે શું છે કોલેસ્ટ્રોલની પ્રોબ્લેમ?
 
એમપી મેડિકલ સાયન્સ યૂનિવર્સિટીના વાઇસ ચાંસલર ડો. આર. એસ. શર્મા જણાવે છે કે કોલેસ્ટ્રોલની પ્રોબ્લેમ હાર્ટ ડિસીઝના સૌથી મોટા કારણોમાંથી એક છે. જોકે, મોટાભાગના લોકોને ખબર નથી કે કોલેસ્ટ્રોલ પ્રોબ્લેમ શું હોય છે અને તેનો હાર્ટ ડિસીઝ સાથે શું સંબંધ છે. ડો. શર્મા જણાવી રહ્યા છે કોલેસ્ટ્રોલ વિશે એ તમામ વાતો જે તમે જાણવા ઈચ્છો છો.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કોલેસ્ટ્રોલ સાથે સંબંધિત અન્ય મહત્વપૂર્ણ માહિતી...
 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: What Is Cholesterol And How It Relates With Heart Attack, Know Here
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended