Home »Lifestyle »Health» Weight Loss: Easy Diet Plan To Lose 3 Kg Weight In A Week

આ ડાયટથી કોઈપણ ખર્ચ વિના 1 જ સપ્તાહમાં ફટાફટ ઓછું થશે 3 કિલો વજન

Health Desk, Ahmedabad | Oct 06, 2016, 14:13 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ જો તમે ખરેખર ઝડપથી વજન ઓછું કરવા માગતા હોવ તો વેટ લોસ એક્સરસાઈઝની સાથે એક સારું ડાયટ પ્લાન પણ ખૂબ જ જરૂરી છે. પણ ઘણીવાર કેટલાક વેટ લોસ ડાયટ પ્લાન એવા હોય છે જે ફોલો કરી શકતાં નથી અથવા વચ્ચેથી લોકો છોડી દેતાં હોય છે. પણ આજે અમે તમને વેટ લોસ માટે એકદમ સરળ ડાયટ પ્લાન વિશે જણાવીશું, જેને બધાં જ ફોલો કરી શકે છએ અને તેમાં કોઈ ખર્ચ કે મહેનતની જરૂર નહીં પડે અને આ ડાયટ પ્લાનને સ્ટ્રિકલી ફોલો કરવાથી તમે એક સપ્તાહમાં 3 કિલો સુધી વજન ઉતારી શકો છો.
 
આગળ વાંચો1સપ્તાહમાં3કિલો વજન ઉતારવા માટે બેસ્ટ ઈફેક્ટિવ વેટ લોસ ડાયટ પ્લાન વિશે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Weight loss: Easy diet plan to lose 3 Kg Weight in a week
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext