Home »Lifestyle »Health» 6 Veteran Actress Fitness Secrets And Diet Plan

ફિગર અને ફિટનેસ માટે બોલિવૂડની મોટી ઉંમરની 6 એક્ટ્રેસિસ ખાય છે આ ફૂડ્સ, જાણો

Health Desk, Ahmedabad | Oct 18, 2016, 12:56 PM IST

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ 50થી 60 વર્ષની ઉંમર સુધી આવતાં-આવતાં બોલિવૂડની મોટાભાગની એક્ટ્રેસિસની ઉંમર દેખાવા લાગે છે. પણ તેમાંથી કેટલીક એક્ટ્રેસિસ એવી પણ છે જે મોટી ઉંમરમાં પણ ફિટનેસ જાળવી રાખવા માટે રેગ્યુલર એક્સરસાઈઝ કરે છે અને સ્ટ્રિક્ટ ડાયટ પ્લાન ફોલો કરે છે. તેનાથી તેમનો ચહેરો તો નિખરે જ છે સાથે ફિગર પણ મેન્ટેન રહે છે. જેથી આજે અમે તમને એવા ફૂડ્સ વિશે જણાવીશું જેને બોલિવૂડની વેટરન એક્ટ્રેસિસ પોતાની ડાયટમાં સામેલ કરે છે અને તમે પણ આવા હેલ્ધી ફૂડ્સ ખાઈ શકો છો અને ડાયટ ફોલો કરી શકો છો.
 
આગળ વાંચો ફિટનેસ અને ફિગર મેન્ટેન માટે મોટી ઉંમરની એક્ટ્રેસિસ કેવું ડાયટ ફોલો કરે છે.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 6 Veteran Actress Fitness Secrets And Diet Plan
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended