Home »Lifestyle »Health» Eat At Least 2 Foods Out Of 10 Healthiest Foods In Daily Diet

વર્ષોવર્ષ રોગોથી બચીને રહેવું હોય તો, ખાઓ આ 10માંથી કોઈ 2 સ્પેશિયલ ફૂડ્સ

Health Desk, Ahmedabad | Aug 24, 2016, 08:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ દરેક ફૂડમાં અલગ-અલગ વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. આપણી હેલ્થ સારી રહે તેના માટે બધાં જ વિટામિન્સ અને મિનરલ્સની જરૂર હોય છે. પરંતુ આપણે રોજ એવા ફૂડ્સ ખાઈ શકતા નથી પણ જો થોડાં પ્લાનિંગ સાથે કેટલાક ફૂડ્સ રોજની ડાયટમાં લેવામાં આવે તો આપણા શરીર માટે જરૂરી તમામ એવા પોષક તત્વો મળી રહે છે.
 
જેથી આજે અમે તમને 2 ફૂડના નિયમ વિશે જણાવીશું. 10 વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર ફૂડ્સમાંથી રોજ 2 ફૂડ ખાવાનું રાખો. પરંતુ આખા સપ્તાહમાં આ 10 ફૂડ્સ બદલીને ખાવા. આ નિયમનો હમેશાં પાલન કરો. પછી જુઓ તમારું શરીર કેવું નિરોગી રહે છે.
 
આગળ વાંચો હમેશાં નિરોગી રહેવાં અન્ય કયા 9 ફૂડ્સ રોજની ડાયટમાં ખાવા જરૂરી છે.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: eat at least 2 foods out of 10 healthiest foods in daily diet
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended