Home »Lifestyle »Health» Know Ideal Amount Of Sleep For Each Age Group, According To The Experts

ઉંમર પ્રમાણે કોણે કેટલા કલાક સૂવું જોઈએ? અપૂરતી ઉંઘથી થશે આ 6 નુકસાન

Health Desk, Ahmedabad | Sep 22, 2016, 08:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આયુર્વેદમાં યોગ્ય સમયે સૂવું અને યોગ્ય સમયે જાગવું એ સ્વસ્થ રહેવા માટેના નિયમોમાંથી એક નિયમ છે. ઘણાં સંશોધનમાં પણ આ વાત સાબિત થઈ ચૂકી છે કે ઉંઘ પૂરી ન થવાને કારણે ઘણાં પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ ભોગવવી પડે છે.
 
ઉંમર પ્રમાણે લેવી જોઈએ ઉંઘ
 
અમેરિકાના નેશનલ સ્લીપ ફાઉન્ડેશનના રિસર્ચ પ્રમાણે ઉંમર પ્રમાણે આપણાં બધાંની ઉંઘની જરૂરિયાત પણ અલગ-અલગ હોય છે. પૂરતી ઉંઘ લેવાથી આપણે ઘણી બીમારીઓથી બચી શકીએ છીએ. તો જાણી લો કઈ ઉંમરમાં કેટલી ઉંઘ જરૂરી છે.
 
(સોર્સ- નેશનલ સ્લીપ ફાઉન્ડેશનનું રીસર્ચ અને અન્ય સ્ટડીઝ)
 
આગળ વાંચો કોના માટે કેટલી ઉંઘ જરૂરી અને પૂરતી ઉંઘ ન લેવાના નુકસાન.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: know Ideal Amount of Sleep for Each Age Group, According to the Experts
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended