Home »Lifestyle »Health» Bad Breath Causes, Treatments, And Prevention

આ 8 કારણોથી મોંઢામાંથી સતત આવે છે ગંદી દુર્ગંધ, 8 ઈફેક્ટિવ ટિપ્સ કરશે દૂર

Health Desk, Ahmedabad | Oct 13, 2016, 13:36 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ બિઝી લાઈફસ્ટાઈલ, ખોટી ડાયટ અને દાંતની યોગ્ય સફાઈ ન રાખવાને આજકાલ ઘણાં લોકોના મોંમાંથી ગંદી દુર્ગંધ આવતી હોય છે. જેને મોટાભાગના લોકો નોર્મલ સમજીને બેદરકારી કરે છે. પણ મોંની દુર્ગંધ આપણને ઘણી બીમારીઓનો સંકેત પણ આપે છે. જો સમય રહેતાં તેની પર ધ્યાન ન આપવામાં આવે અને ટ્રીટમેન્ટ ન કરવામાં આવે તો ઓરલ કેન્સરની સંભાવના પણ વધી જાય છે. જેથી આ સમસ્યા માટે ડેન્ટિસ્ટ ડો. અભિષેક અગ્રવાલ જણાવી રહ્યાં છે મોંની દુર્ગંધ આવવા પાછળના કેટલાક કારણો, સંકેતો અને મોંની દુર્ગંધ દૂર કરવા માટેની કેટલીક સરળ ટિપ્સ. તો તમે પણ જાણી લો.
 
આગળ વાંચો મોંમાંથી દુર્ગંધ આવવા પાછળના કારણો અને તેને દૂર કરવાની ખાસ ટિપ્સ.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Bad Breath Causes, Treatments, and Prevention
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext