Home »Lifestyle »Health» Pregnancy And Age: Risks Of Pregnancy After 35

35 વર્ષની ઉંમર બાદ બેબી પ્લાન કરી રહ્યા છો? તો થઈ શકે છે આ 5 પ્રોબ્લેમ

Health Desk, Ahmedabad | Oct 06, 2016, 15:44 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ અત્યારે કરિયર કોન્શિયસ લોકો લગ્ન લેટ કરે છે. જેના કારણે ફેમિલી પ્લાનિંગમાં પણ વધુ સમય લાગી જાય છે. જેના કારણે ઘણી હેલ્થ પ્રોબ્લેમ્સ થાય છે. ગાયનોકોલિસ્ટ ડો. જયા નામદેવ મુજબ 35 વર્ષની ઉંમર બાદ સ્ત્રીઓના શરીરમાં ઘણાં ફિઝિકલ અને હોર્મોનલ ચેન્જિસ થાય છે. જેના કારણે આ ઉંમર બાદ કંસીવ કરવાથી કેટલાક પ્રકારના હેલ્થ રિસ્ક વધી જાય છે. જેથી આજે અમે તમને જણાવીશું, કે 35 વર્ષની ઉંમર બાદ બેબી પ્લાન કરવાથી કઈ-કઈ પરેશાનીઓ આવી શકે છે. સાથે જ જો આપણે લેટ બેબી પ્લાન કરીએ તો કઈ સાવધાનીઓ રાખવી જોઈએ.
 
આગળ વાંચો35વર્ષની ઉંમર બાદ બેબી પ્લાન કરવાથી કઈ-કઈ પરેશાનીઓ આવી શકે છે.
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Pregnancy and age: Risks of pregnancy after 35
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext