Home »Lifestyle »Health» 5 Causes Of Eyesight Problems And 9 Remedies For Healthy Eyes

ચશ્મા આવવાના 5 કારણો ને તેનાથી બચવા માટે આ 9 ખાસ ઉપાય અપનાવો

Health Desk, Ahmedabad | Sep 02, 2016, 16:54 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આંખોના ફોકસિંગ મસલ્સ ડેમેજ થવાને કારણે  આંખોની રોશની ઓછી થઈ જાય છે. જેના કારણે આંખોમાં નંબર આવે છે. આંખોમાં રહેલાં ફોકસિંગ મસલ્સ ડેમેજ થવા પાછળ ઘણાં કારણો જવાબદાર છે. જો સમય રહેતાં તેને ઓળખી લેવામાં આવે તો આંખોમાં ચશ્મા લાગવાથી બચી શકાય છે. જેથી આજે અમે તમને ચશ્મા આવવાના 5 કારણો અને તેનાથી બચવા માટેના 9 ઉપાય જણાવીશું.
 
આગળ વાંચો ચશ્મા આવવા પાછળના કારણો અને 9 ઉપાય.  
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 5 causes of eyesight problems and 9 remedies for healthy eyes
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext