Home »Lifestyle »Health» How To Prevent Premature Baldness, Home Remedies For Hair Loss

પુરૂષોમાં આ 9 કારણોથી ખરે છે પુષ્કળ વાળ, 10 ઉપાય ટાલ પર ઉગાડશે વાળ

Health Desk, Ahmedabad | Aug 09, 2016, 17:18 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ બદલાતી જીવનશૈલીમાં શરીરની સાથે વાળને લગતી સમસ્યા પણ દિવસે-દિવસે વધતી જઈ રહી છે. વાળનું ખરવું, સમયથી પહેલા વાળ સફેદ થવા અને ટાલ પડવી આ સમસ્યા ઘર-ઘરમાં જોવા મળે છે. અનેક પ્રયત્નો અને દવાઓ પછી પણ ટાલ પર વાળ ઉગતા નથી અને ખરવા અને સફેદ થાવાની સમસ્યાઓ અટકતી નથી. ખાસ કરીને પુરૂષોમાં અત્યારે નાની ઉંમરમાં વાળ ખરવા અને ટાલ પડી રહી છે. જેની પાછળ ઘણાં કારણો જવાબદાર છે, એટલે જ્યાં સુધી બધા કારણો જાણી ન લઈએ ત્યાં સુધી સમસ્યાઓનો ઉકેલ આવતો નથી.
 
પુરૂષોમાં ટાલ પડવા પાછળનું કારણ એન્ડ્રોજિનેટિક એલોપિકા (મેલ પેટર્ન બૉલ્ડનેસ) છે. જે પુરૂષોમાં ડીટીએચ હોર્મોનનું બેલેન્સ બગાડે છે. આમાં પુરૂષોના માથામાં કોઈ એક ભાગથી વાળ ઝડપથી ખરવા લાગે છે. એક સ્ટડી મુજબ 30 ટકા પુરૂષોમાં બૉલ્ડનેસની શરૂઆત 30 વર્ષની ઉંમરે પહોંચતા સુધી શરૂ થઈ જાય છે. જો આ એકમાત્ર કારણ ટાલ પાછળ જવાબદાર નથી. જેથી આજે અમે તમને પુરૂષોમાં વાળ ખરવાના અન્ય કારણો અને 10 બેસ્ટ આયુર્વેદિક ઉપાય જણાવીશું. જે ટાલ પર વાળ ઉગાડશે.
 
આગળ વાંચો પુરૂષોમાં ટાલ પડવાના9કારણો અને10બેસ્ટ આયુર્વેદિક ઉપાય.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: How to Prevent Premature Baldness, home Remedies for Hair Loss
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext