Home »Lifestyle »Health» 20 Best Uses And Benefits Of Alum In Daily Problems

આ 20 પ્રકારની તકલીફોમાં ઝડપથી ફાયદો કરે છે ફટકડી, જાણો ઉપયોગ રીત

Health Desk, Ahmedabad | Oct 03, 2016, 16:43 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ફટકડી એક એવી વસ્તુ છે જે લગભગ દરેક ઘરમાં હોય જ છે. ફટકડી લાલ તેમજ સફેદ બે પ્રકારની હોય છે. ફટકડીમાં અનેક ગુણો રહેલા છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. પુરૂષો ફટકડીને આફ્ટર શેવ તરીકે ઉપયોગ કરી શકે છે. ફટકડીનો ઉપયોગ પહેલાના સમયમાં સ્ત્રીઓ ચહેરાની ત્વચાને ટાઈટ કરવા માટે કરતી હતી. ફટકડી બેક્ટેરિયાનો નાશ કરે છે.
 
આ અનોખી વસ્તુ એન્ટીબેક્ટેરિયલ હોવાથી દાંત સાથે જોડાયેલા રોગોમાંથી છુટકારો મેળવવા માટે પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. આમ ફટકડી કેટલીક સમસ્યાઓમાં ફાયદાકારક સાબિત થાય છે. તો ચાલો આજે તમને જણાવીએ ફટકડી સાથે જોડાયેલા આવા જ કેટલાક લાભદાયક ગુણો અને તેના અનોખા ઉપયોગ અને ફાયદાઓ વિશે.
 
-ફટકડીમાં મેગ્નેશિયમ સલ્ફેટ હોય છે. મેગ્નેશિયમ હ્યૂમન સેલ્સનો મહત્વપૂર્ણ ભાગ છે. જે બોડીમાં 300થી પણ વધારે એન્જાઈમ્સને રેગ્યૂલેટ કરી આપણને હેલ્ધી રાખે છે.
 
-સલ્ફેટ બ્રેન ટિશ્યૂઝ બનાવવામાં મદદ કરે છે અને બોડીમાં ન્યૂટ્રિઅન્ટ્સ એબ્સોર્બશન વદારે છે. આ બોડી ટોક્સિન્સ નીકાળે છે.
 
 
 આગળ વાંચો રોજિંદી તકલીફોમાં ફટકડીનો ઉપયોગ કરવાની 20 રીત વિશે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 20 best uses and Benefits Of Alum in daily problems
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext