Home »Lifestyle »Health» 10 Best Foods For Healthy Teeth And Gums

દાંતમાં સડો અને પેઢાંના રોગોથી બચવા, ડાયટમાં ખાઓ આ 10 હેલ્ધી વસ્તુઓ

Health Desk, Ahmedabad | Aug 06, 2016, 10:10 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃદાંતને હેલ્ધી અને ચમકીલા રાખવા માટે કેટલાક પ્રકારના ખાસ ફૂડને ડાયટમાં સામેલ કરવા જોઈએ. જો તમે દાંત સંબંધી સમસ્યાઓ જેમ કે દાંત પીળા થવા, કેવિટી, ગમ ડિસીઝ વગેરેથી બચવા માગો છો તો તમારી રેગ્યુલર ડાયટમાં આ 10 સ્પેશિયલ ફૂડ્સને અવશ્ય સામેલ કરો. આ ફૂડ્સ તમારા દાંત અને પેઢાને હેલ્ધી રાખશે.
 
આગળ વાંચો દાંતને હેલ્ધી રાખતાં અન્ય 9 સુપર ફૂડ્સ વિશે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 Best Foods for Healthy Teeth and Gums
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext