Home »Lifestyle »Health» Best And Herbal Homemade Hair Oil To Prevent Hair Problems

વાળને મજબૂત રાખવા ઘરે જ બનાવો આ 7 હેયર ઓઈલ, નહીં થાય વાળની સમસ્યા

Health Desk, Ahmedabad | Apr 20, 2017, 19:52 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ પહેલાંના સમયમાં આપણી દાદી અને નાનીના વાળ ખૂબ જ લાંબા અને મજબૂત રહેતાં હતાં કારણ કે પહેલાંના સમયમાં તેઓ ઘરે જ બનાવેલાં આયુર્વેદિક તેલ લગાવતા હતા.
 
તેલ લગાવવું છે જરૂરી
 
તેલને નવશેકું ગરમ કરીને તેનાથી વાળમાં મસાજ કરવાથી બેજાન વાળમાં પણ જાન આવી જાય છે અને વાળ સંબંધી સમસ્યાઓ દૂર રહે છે. સપ્તાહમાં બે વાર તેલ અવશ્ય લગાવવું જોઈએ. તેલ લગાવતી વખતે હળવા હાથે માલિશ કરવી જોઈએ. જેથી આજે અમે તમને એવા 7 પ્રકારના આયુર્વેદિક તેલ વિશે જણાવીશું જે બધાં જ પ્રકારના વાળ માટે બેસ્ટ છે, અને તેનો નિયમિત પ્રયોગ વાળ ખરવા અને સફેદ થવા સહિત વાળની તમામ સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરશે. તો ચાલો આજે તમે પણ જાણીને જાતે જ ઘરે બનાવો આ તેલ.
 
આગળ વાંચો વાળ માટે શ્રેષ્ઠ એવા નેચરલ અને અસરકારક હોમમેડ હેયર ઓઈલ વિશે.
 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Best and Herbal homemade Hair Oil to Prevent Hair problems
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended