Home »Lifestyle »Health» Top 10 Benefits Of Regular Exercise

એકવાર આ 10 મોટા ફાયદાઓ જાણો, તમે પણ રોજ ભૂલ્યા વિના કરશો કસરત

Health Desk, Ahmedabad | Aug 25, 2016, 08:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ રોજ માત્ર અડધો કલાક કસરત કરવાના અઢળક સ્વાસ્થ્ય લાભ છે. જેના વિશે મોટાભાગના લોકો જાણતા હશે. તેમ છતાં આળસ અને સમયના અભાવને કારણે લોકો કસરત કરવાનું ટાળતાં હોય છે. પરંતુ આજે અહીં જણાવેલા 10 લાભ જાણી તમે પણ રોજ કસરત કરશો.
 
નિયમિત કસરત કરવાથી અકાળે થતા મૃત્યુની શક્યતામાં નોંધપાત્ર ઘટાડો થાય છે. આખા શરીરની કામ કરવાની ક્ષમતામાં વધારો થાય છે. નિયમિત કસરતને કારણે ઘણા લોકો ચિંતા અને હતાશા (ડિપ્રેશન) માંથી મુક્ત થઈ શકે છે. મોટી બીમારીઓ જેમ કે હાર્ટ પ્રોબ્લેમ, બ્લડપ્રેશર, હાડકાં સંબંધી રોગો દૂર થાય છે. બધી ઉંમરના લોકોએ કસરત કરવી જ જોઈએ. જાણો તેના ફાયદા.
 
(નોંધ- કસરતની જગ્યાએ તમે સ્ટ્રેચિંગ અને જોગિંગ પણ કરી શકો છો. તેનાથી પણ લાભ મેળવી શકાય છે.)
 
આગળ વાંચો રોજ અડધો કલાક કસરત કરવાથી મળતાં અન્ય 9 જબરદસ્ત સ્વાસ્થ્ય ફાયદાઓ.
 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Top 10 Benefits of Regular Exercise
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended