Home »Lifestyle »Health» 10 Benefits Of Milk And Honey When They Are Taken Together

10 ફાયદા: 1 ગ્લાસ દૂધમાં મધ મિક્ષ કરીને પીશો તો શરીર બનશે મજબૂત, જાણો

Health Desk, Ahmedabad | Aug 10, 2016, 11:40 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ અત્યારે મોટાભાગના હેલ્થ કોન્શિયસ લોકો દૂધ પીતાં થઈ ગયા છે. પણ શું તમે ક્યારેય દૂધમાં મધ મિક્ષ કરીને પીવાના ફાયદા જાણ્યા છે? મધમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીઈન્ફ્લામેટરી અને એન્ટીફંગલ પ્રોપર્ટી હોય છે. ત્યાં દૂધ વિટામિન અને મિનરલથી ભરપૂર હોય છે. દૂધમાંથી વિટામિન એ, બી, ડી, કેલ્શિયમ, પ્રોટીન અને લેક્ટિક એસિડ મળી રહે છે. જો રોજ એક ગ્લાસ દૂધમાં 1 ચમચી મધ નાખીને પીવામાં આવે તો તેના સુપર્બ હેલ્થ બેનિફિટ્સ મેળવી શકાય છે. આ ડ્રિંકની તાસીર ગરમ હોવાથી જે લોકોને શરદી-ખાંસી કે અસ્થમાની પ્રોબ્લેમ હોય તેમણે રોજ સવાર-સાંજ મધવાળું દૂધ પીવું જોઈએ. તો આજે જાણી લો દૂધમાં મધ મિક્ષ કરીને પીવાથી થતાં 10 લાભ વિશે.
 
આગળ વાંચો દૂધમાં મધ મિક્ષ કરીને પીવાથી કેવા ચમત્કારી સ્વાસ્થ્ય ફાયદાઓ મળે છે.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Benefits of milk and honey when they are taken together
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended