Home »Lifestyle »Health» 10 Benefits Of Drinking Baking Soda Water With Empty Stomach

બેકિંગ સોડા વોટરના 10 ફાયદાઃ ખાલી પેટ પીવાથી રોગોથી બચીને રહેશે શરીર

Health Desk, Ahmedabad | Sep 09, 2016, 11:18 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ સ્વાસ્થ્ય માટે બેકિંગ સોડા ખૂબ જ ફાયદાકારી છે. તમારી નાની-નાની પ્રોબ્લેમ્સમાં તમે બેકિંગ સોડાનો પ્રયોગ અજમાવી શકો છો. બોડીમાં એસિડ લેવલ વધવાથી એસિડિટી અને હાર્ટ પ્રોબ્લેમનો ખતરો વધે છે. રોજ 1 ગ્લાસ પાણીમાં એક નાની ચમચી બેકિંગ સોડા નાખીને ખાલી પેટ પીવાથી બોડીમાં એસિડ લેવલનું બેલેન્સ જળવાય છે. જેનાથી ઘણી બીમારીઓ સામે રક્ષણ મળે છે. તો આજે જાણી લો પાણીમાં બેકિંગ સોડા મિક્ષ કરીને પીવાના ફાયદા.
 
આગળ વાંચો રોજ ખાલી પેટ બેકિંગ સોડાનું પાણી પીવાથી અન્ય કઈ બીમારીમાં લાભ મળી શકે છે.
 
  
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 benefits of drinking baking soda water with empty stomach
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended