Home »Lifestyle »Health» Benefits Of Cumin Seeds With Jaggery Water

જીરું અને ગોળ પાણીમાં ઉકાળીને પીવો, આ 8 પ્રકારની તકલીફોમાં મળશે ફાયદો

Health Desk, Ahmedabad | Mar 20, 2017, 07:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ જીરું અને ગોળ મોટાભાગના લોકોના ઘરમાં હોય છે. પણ શું તમે જાણો છો કે ઘરમાં રહેલું જીરું અને ગોળ બન્ને હેલ્થ માટે દવાનું કામ કરે છે. આ બન્ને હેલ્ધી વસ્તુઓને મિક્ષ કરીને એવું મિશ્રણ તૈયાર કરી શકાય છે જેને પીને તમે ઘણી બીમારીઓથી છૂટકારો મેળવી શખો છો. જેથી આજે અમે તમને જીરું અને ગોળના મિશ્રણથી થતાં 8 જોરદાર ફાયદાઓ જણાવીશું.
 
ગોળ અને જીરાનું પાણી બનાવવાની રીતઃ
 
એક વાસણમાં 2 કપ પાણી લઈ તેમાં એક ચમચી ગોળ અને એક ચમચી જીરું મિક્ષ કરી 10 મિનિટ ઉકાળો. પછી નવશેકું રહે એટલે ગાળીને પીવો.
 
આગળ વાંચો જીરું અને ગોળનું પાણી પીવાના અન્ય7 ફાયદા.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: benefits of cumin seeds with Jaggery Water
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended