Home »Lifestyle »Health» Benefits, Myths And Side Effects Of Eating Eggs

હેલ્ધી વ્યક્તિએ રોજ ખાવા જોઈએ 2 ઈંડા, જાણો ઈંડાથી જોડાયેલ 15 ખાસ વાતો

Health Desk, Ahmedabad | Mar 19, 2017, 06:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આજકાલ મોટાભાગના લોકો શાકાહારી હોવા છતાં ઈંડા ખાય છે. હકીકતમાં ઈંડા પોતાના સ્વાસ્થ્યવર્ધક ગુણોને કારણે લોકોમાં બહુ લોકપ્રિય છે. સંડે હો યા મંડે રોજ ખાઓ અંડે. આ સલાહ ડોક્ટર્સ પણ આપે છે. કેટલાક લોકો માને છે કે ઈંડા ખાવાથી વજન વધે છે. પણ હકીકતમાં સીમિત માત્રામાં ઈંડા ખાવાથી વજન કંટ્રોલમાં રહે છે. ડોક્ટર્સ અને ડાયટિશિયન્સ દ્વારા ઈંડાનો સફેદ ભાગ ખાવાની સલાહ આપવામાં આવે છે.
 
મોટાભાગના લોકો બ્રેકફાસ્ટમાં ઈંડા ખાય છે. નોન વેજિટેરીયન્સ તો ઈંડાનું ભરપૂર સેવન કરે જ છે, આ સિવાય જે લોકો બોડી બિલ્ડિંગ કરવા માગે છે એ લોકો પણ રોજ ઈંડા ખાય છે. ખાસ કરીને પુરૂષોમાં ઈંડા ખાવાનું ચલણ વધ્યું છે. જોકે એક હેલ્ધી વ્યક્તિએ દિવસમાં 2 ઈંડા ખાવા જોઈએ. તેનાથી વધુ પણ ખાઈ શકાય છે પરંતુ તેનો પીળો ભાગ કાઢીને ખાઓ. આજે અમે તમને ઈંડાથી જોડાયેલી કેટલીક ખાસ વાતો અને તેના ફાયદા અને નુકસાન જણાવીશું.
 
ઈંડામાં રહેલાં ન્યૂટ્રીશન્સ
 
પ્રોટીનઃ 31 ગ્રામ
કેલરીઃ 70
ફેટઃ 4 ગ્રામ
સોડિયમઃ 62 ગ્રામ
પોટેશિયમઃ 59 ગ્રામ
 
(સોર્સઃ અમેરિકન જર્નલ ઓફ ક્લીનિકલ ન્યૂટ્રીશન અને અમેરિકન એગ બોર્ડનું રિસર્ચ)
 
આગળ વાંચો ઈંડા વિશેની કેટલીક ખાસ વાતો અને તેના ફાયદા અને નુકસાન.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Benefits, myths And Side Effects Of Eating Eggs
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended