Home »Lifestyle »Health» 9 Benefits And Uses Of Cabbage Leaves And Juice

કોબીજના પાન ને જ્યૂસની 9 ઉપયોગી ટિપ્સ, રોજની સમસ્યામાં આવશે કામ

Health Desk, Ahmedabad | Aug 09, 2016, 17:11 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ રેગ્યુલર ડાયટમાં કોબીજને સામેલ કરવાથી ઘણાં રોગો સામે રક્ષણ મેળવી શકાય છે.કારણ કે તેમાંથી ભરપૂર માત્રામાં ડાયટરી ફાયબર, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, મેગનીઝ, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, વિટામિન કે, સી, બી6, ફોલેટ, થાયમિન જેવા વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે છે. જે હેલ્થ માટે ખૂબ જ લાભકારી છે. પણ શું તમે જાણો છો કે માત્ર કોબીજ ખાવાથી જ તેના ફાયદા મળે છે એવું નથી તમે કોબીજના પાન અને તેના રસનો પણ ઘણી સમસ્યાઓમાં ઉપયોગ કરી શકો છો. તો આજે જાણીનો કોબીજના 9 ઉપયોગ વિશે. જે આવશે કામ.
 
આગળ વાંચો કોબીજના પાન અને તેના રસના અન્ય 8 ઉપયોગ અને ફાયદાઓ વિશે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 9 Benefits and uses of Cabbage Leaves And Juice
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext