Home »Lifestyle »Health» Benefits And 10 Unknown Things About Green Tea

કોણે ગ્રીન ટી ન પીવી? રોજ ગ્રીન ટી પીતાં હો તો જાણો આ 10 વાતો ને 10 ફાયદા

Health Desk, Ahmedabad | Mar 20, 2017, 06:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ગ્રીન ટી એ સૌથી પ્રાચીન હર્બલ ટી તરીકે જાણીતી છે. એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર અને સ્વાસ્થ્ય ફાયદાઓને કારણે ગ્રીન ટી અત્યારે ખૂબ જ લોકપ્રિય છે. મોટાભાગના લોકો વજન ઉતારવા માટે ગ્રીન ટી પીતાં હોય છે પણ જો યોગ્ય રીતે ગ્રીન ટી ન પીવામાં આવે તો તે નુકસાન કરી શકે છે. સાથે જ કેટલીક હેલ્થ પ્રોબ્લેમ્સમાં પણ ગ્રીન ટી ન પીવી જોઈએ. જેથી આજે અમે તમને ગ્રીન ટી પીવામાં કઈ બાબતોનું ધ્યાન રાખવું અને રોજ ગ્રીન ટી પીવાના ફાયદાઓ જણાવીશું. જો તમે રોજ ગ્રીન ટી પીવો છો તો ગ્રીન ટી વિશેની આ બાબતો જાણવી જોઈએ.
 
આગળ વાંચો ગ્રીન ટી રોજ પીવો છો તો કઈ બાબતોનું ધ્યાન રાખવું અને તેના10સુપર્બ ફાયદાઓ વિશે.
 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: benefits and 10 unknown things about green tea
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended