Home »Lifestyle »Health» 11 Amazing Benefits & Uses Of Black Pepper

રોજ ચપટી કાળા મરીનો ઉપયોગ કરવાથી, મળશે આ 11 જબરદસ્ત ફાયદા

Health Desk, Ahmedabad | Aug 13, 2016, 13:23 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ કાળા મરીમાં ગુણોનો ખજાનો રહેલો છે. તેમાંથી મેગ્નીઝ, પોટેશિયમ, આયર્ન, ડાયટરી ફાયબર, વિટામિન સી, કે જેવા ન્યૂટ્રિઅન્ટ્સ સારાં પ્રમાણમાં મળી રહે છે. સ્ટડીઝ મુજબ આમાંથી મળતું પેપરીન બોડીમાં કેટલાક ખાસ ન્યૂટ્રિઅન્ટ્સની માત્રા વધારીને બોડી ફંક્શનને સુધારવામાં મદદ કરે છે.
 
કાળા મરીમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી હોવાને કારણે આ એક અસરકારક ઔષધી સમાન છે. સદીઓથી કાળા મરીનો ઉપયોગ દવાઓ અને ઔષધિઓ બનાવવામાં કરવામાં આવ્યો છે. જેથી આજે અમે તમને રોજ કાળા મરીને ડાયટમાં સામેલ કરવાથી થતાં બેમિસાલ સ્વાસ્થ્ય લાભ વિશે જણાવીશું. તમે રોજ ચામાં ચપટી મરી પાઉડર નાખીને પણ તેનો લાભ લઈ શકો છો.
 
આગળ વાંચો કાળા મરીનો ઉપયોગ તમને અન્ય કયા સ્વાસ્થ્ય ફાયદા આપે છે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 11 Amazing Benefits & Uses Of Black Pepper
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext