Home »Lifestyle »Health» 13 Amazing Benefits Of Coriander Leaves

એકદમ સસ્તામાં ઈલાજ કરવો હોય તો, અપનાવો કોથમીરની 13 ઉપયોગી ટિપ્સ

Health Desk, Ahmedabad | Aug 26, 2016, 12:01 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ રસોઇમાં વપરાતી કોથમીર ભલે સસ્તી હોય પણ તેના સ્વાસ્થ્ય ફાયદાઓ બહુ જ અસરકારક અને ગુણકારી છે. આનું સેવન તમને ઘણી બીમારીઓમાંથી ઉગારે છે. કોથમીરમાં ફાઈબર, પ્રોટીન, મેગનીઝ, પોટેશિયમ, કોપર, આયર્ન, કેલ્શિયમ, વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે જેવા પોષક તત્વો હોય છે.
 
તમે દરરોજ કોથમીરનું સેવન સલાડ, ચટણી કે અન્ય કોઈપણ રીતે કરી શકો છો. રોજિંદી ડાયટમાં તેને સામેલ કરવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે રક્ષણ મળે છે. આ સિવાય કોથમીર હાર્ટ પ્રોબ્લેમ, ડાયાબિટીસ અને એસિડિટીમાં પણ કારગર છે. તો આજે જાણી લો અતિગુણકારી એવી કોથમીરના 13 ઉપયોગ અને ફાયદાઓ વિશે.
 
આગળ વાંચો કોથમીર સ્વાસ્થ્ય સમસ્યાઓ પ્રમાણે કોથમીરના 13 ઉપયોગ, જે ઘરે જ સરળતાથી કરી શકો છો.
 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 13 Amazing Benefits Of Coriander Leaves
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended