Home »Lifestyle »Health» 10 Amazing Benefits And Uses Of Poppy Seeds (Khus Khus)

ખસખસનો ઉપયોગ આજથી જ શરૂ કરી દેશો, જ્યારે જાણશો તેના આ 10 ફાયદા

Health Desk, Ahmedabad | Aug 22, 2016, 13:34 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ખસખસમાંથી ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે. તેમાં ઓમેગા-6 ફેટી એસિડ અને ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. આ સિવાય તે ડાયટરી ફાયબરનો બેસ્ટ સોર્સ છે. તેમાં સારી માત્રામાં મિનરલ્સ જેમ કે, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને આયર્ન મળી રહે છે. ખસખસને ડાયટમાં સામેલ કરવાથી ઓવરઓલ હેલ્થ સારી રહે છે.
 
ખસખસમાં અલ્કેલાઈડ્સ હોય છે. જે દુખાવાની પ્રોબ્લેમને દૂર કરે છે. ખસખસનું તેલ પણ બજારમાં મળે છે. તેને દુખાવાવાળા ભાગે લગાવવાથી રાહત મળે છે. રાતે પાણીમાં પલાળેલી ખસખસને વાળ અથવા સ્કિન પર લગાવવાથી પણ ઘણાં ફાયદા મળે છે. જેથી આજે અમે તમને રોજ ખસખસ ખાવાના અને તેના ઉપયોગના બેસ્ટ ફાયદાઓ જણાવીશું.
 
આગળ વાંચો ખસખસના અન્ય 9 ઉપયોગી અને જબરદસ્ત ફાયદાઓ. 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Amazing Benefits and Uses Of Poppy Seeds (Khus Khus)
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended