Home »Lifestyle »Health» 10 Food Rules You Should Keep In Mind For A Healthy Liver

તમારા લીવરને ક્લીન અને હેલ્ધી રાખવાના 10 ઉપાય, કોઈ 1 રોજ અપનાવો

Health Desk, Ahmedabad | Mar 18, 2017, 16:50 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ જો તમારું લીવર યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું તો સમજી લો કે તમારું સ્વાસ્થ્ય ધીરે-ધીરે ખરાબ થઈ રહ્યું છે. લીવરને થતાં નુકસાનના લક્ષણોની અવગણના ક્યારેય ન કરવી જોઈએ. આપણું લીવર ડાઈજેસ્ટિવ ટ્રેક્ટમાંથી આવતાં બ્લડને ફિલ્ટર કરે છે અને બ્લડ માટે જરૂરી પ્રોટીન પણ બનાવે છે. જો લીવર હેલ્ધી હોય તો શુગર અને ફેટ્સ બ્લડમાં જમા થતું નથી. જેથી બ્લડનો ફ્લો યોગ્ય રીતે થાય છે. સાથે સાંચી વિશ્વવિદ્યાલયના આયુર્વેદ એક્સપર્ટ ડો. અખિલેશ સિંહનું કહેવું છે કે લીવર હેલ્ધી ન હોય તો હોર્મોન્સનું સંતુલન બગડે છે અને ઘણી બીમારીઓ થઈ શકે છે. જેથી આજે જાણી લો સરળતાથી લીવરને હેલ્ધી રાખવાની 10 ટિપ્સ.
 
આગળ વાંચો સરળતાથી તમારા લીવરને હમેશાં હેલ્ધી રાખવાના10સરળ ઉપાય.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 food rules you should keep in mind for a healthy liver
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended