Home »Lifestyle »Health» Abdominal Obesity: 8 Health Risks Of Belly Fat

તમને પણ થશે ચિંતા જ્યારે જાણશો, પેટ વધેલું હોવાના આ 8 ગંભીર નુકસાન

Health Desk, Ahmedabad | Oct 08, 2016, 12:24 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ પેટની આસપાસની ચરબી માત્ર જોવામાં જ ખરાબ લાગે છે એવું નથી. પણ તેના કારણે ઘણી બીમારીઓ પણ થઈ શકે છે. આ ફેટ મેન ઓર્ગન્સની આસપાસ જમા થાય છે. જેથી આ બોડીના અન્ય ભાગમાં જમા થતાં ફેટથી વધુ ખતરનાક હોય છે. આના કારણે કેટલીક સીરિયસ બીમારીઓ પણ થઈ શકે છે.
 
કેમ છે નુકસાનકારક?
 
બોડીમાં બે પ્રકારના ફેટ હોય છે. એક જે સ્કિનની બરાબર નીચે જમા થાય છે અને બીજા સ્કિનની થોડું અંદર જમા થાય છે. એવા ફેટ ઓર્ગન્સ પર જમા થવા લાગે છે અને બીમારીઓનું કારણ બને છે. ગૈસ્ટ્રોલોજિસ્ટ ડો. અરવિંદ  નામદેવ મુજબ પુરૂષના પેટની સાઈઝ 37-40ની વચ્ચે હોય તો તેનું વજન વધારે છે અને પેટ 40 ઈંચથી પણ વધારે હોય છે તેને ઓબેસિટી કહેવાય. સ્ત્રીઓનું પેટ 31-34 ઈંચની વચ્ચે હોય તો ટમી ફેટ વધુ છે. તેનાથી વધારે હોય તો ઓબેસિટી કહેવાય. તો આજે જાણી લો તમારું વધેલું પેટ તમારા માટે કેટલું ખતરનાક છે.
 
આગળ વાંચો વધેલું પેટ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કઈ રીતે ખતરનાક છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Abdominal Obesity: 8 Health Risks of Belly Fat
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext