Home »Lifestyle »Health» 9 Kidney Stones Symptoms In Women And Men

કિડનીમાં પથરીની સમસ્યાથી બચવા, પહેલાં જ જાણી લો તેના આ 9 સંકેત

Health Desk, Ahmedabad | Oct 03, 2016, 18:27 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ અસંયમિત ખાન-પાન અને દિનચર્યાને લીધે કે અશુદ્ધ પાણી પીવાથી કે અન્ય કારણોથી વર્તમાન સમયમાં પથરીના દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે. પથરી એક એવી બીમારી છે જેમાં દર્દીને અસહ્ય દર્દ સહન કરવો પડે છે. કિડનીમાં સ્ટોન એટલે કે પથરી એ યૂરિન સિસ્ટમની એક બીમારી છે. આ બોડીમાં પાણીની કમી અથવા કેલ્શિયમની માત્રા વધવાને કારણે થાય છે. કિડની સ્ટોન્સ ધીરે-ધીરે બને છે. જ્યારે તેનો આકાર વધે છે ત્યારે કિડની અથવા યૂરિનરી સિસ્ટમમાં તેની મૂવમેન્ટને કારણે સખત દર્દ, વારંવાર ઊલટી જેવી પ્રોબ્લેમ્સ થાય છે. જેથી કિડની સ્ટોનથી બચવા તેના શરૂઆતના લક્ષણો વહેલાસર ઓળખી લેવા જોઈએ. જેના વિશે આજે અમે તમને જણાવીશું.
 
કિડનીને સ્વસ્થ રાખવાના કેટલાક ઉપાય
 
-ખૂબ જ પાણી પીવું
-ફ્રૂટ્સ વધુ પ્રમાણમાં ખાવાં
-મીઠું ઓછું ખાવું
-સોફ્ટ ડ્રિંક્સ ઓછાં પીવાં
-નોનવેજ મર્યાદિત પ્રમાણમાં ખાવું જોઈએ. જ્યારે સ્ટોનની સમસ્યા હોય ત્યારે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું.
-ડાયાબિટીસ, બીપીને કન્ટ્રોલમાં રાખવાં
-નિયમિત હેલ્થ ચેકઅપ કરાવવું
-શરીરમાં સહેજ પણ ફેરફાર થાય તો તેની અવગણના ન કરવી.
-નિયમિત કસરત કરવી, સ્વસ્થ રહેવું.
 
આગળ વાંચો કિડની સ્ટોન હોવાના અન્ય8સંકેતો વિશે.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 9 Kidney Stones Symptoms in Women and Men
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended