Home »Lifestyle »Health» 9 Harmful Mistakes That Can Harm Your Teeth And Gums

ચેતજોઃ આ 9 પ્રકારની બેદરકારીને કારણે થાય છે, દાંત ને પેઢાંની બીમારીઓ

Health Desk, Ahmedabad | Sep 21, 2016, 16:06 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આપણે દરરોજ જાણે-અજાણે કેટલીક એવી ભૂલો કરીએ છીએ જે આપણા દાંત, પેઢા અને ઓરલ હેલ્થ માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. ઓરલ હેલ્થનું ધ્યાન ન રાખવામાં આવે તો દાંત, પેઢા અને મોઢા સંબંધી ઘણી બીમારીઓ થઈ શકે છે. જેથી આજે અમે તમને ડેન્ટિસ્ટ ડો. વર્તુલે જણાવેલી 9 ભૂલો બતાવીશું. જે મોટાભાગના લોકો કરે છે અને ઓરલ હેલ્થને નુકસાન પહોંચાડે છે.
 
આગળ વાંચો ઓરલ હેલ્થ માટે ખતરનાક એવી અન્ય 8 ભૂલો વિશે.
 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 9 Harmful mistakes that can harm your Teeth And Gums
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended