Home »Lifestyle »Health» 9 Amazing Natural Foods To Prevent Grey Hair Problem

આખા માથામાં સફેદ વાળ છે? આ 9 ફૂડનો પ્રયોગ કરો, પછી જુઓ તેની અસર

Health Desk, Ahmedabad | Oct 10, 2016, 13:53 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ હેયર ડાઈના ઈન્વેન્શન પહેલાં સફેદ વાળને કાળા કરવા માટે કેટલાક ફૂડ્સનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ફૂડ્સ ખાવાથી સાથે વાળમાં લગાવવાથી સફેદ વાળની પ્રોબ્લેમને સરળતાથી દૂર કરી શકાય છે. આ ફૂડ્સથી હેયર ડાઈ જેવા કેમિકલ્સ કે સાઈડ ઈફેક્ટ પણ થતું નથી. જેથી આજે અમે તમને સફેદ વાળની સમસ્યાથી કાયમી છૂટકારા માટે એવા 9 ફૂડ્સ જણાવીશું, જે ખાવાથી અને લગાવવાથી સફેદ વાળની પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો.
 
આગળ વાંચો એવા9ફૂડ્સ વિશે જે તમારા સફેદ વાળ કાળા રાખવામાં કરશે મદદ. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 9 Amazing Natural foods to prevent Grey Hair problem
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext