Home »Lifestyle »Health» 9 Early Warning Symptoms Of Kidney Stones

9 સંકેતઃ પેટમાં થાય આવો દુઃખાવો તો ન કરતા ઈગ્નોર, હોય શકે છે આ બીમારી

Health Desk, Ahmedabad | May 08, 2017, 16:48 PM IST

 
હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ કિડનીમાં સ્ટોન એટલે કે પથરી યૂરિન સિસ્ટમની એક બીમારી છે. આ બોડીમાં પાણીની કમી અથવા કેલ્શિયમની માત્રા વધવાના કારણે થાય છે. કિડનીમાં સ્ટોન્સ ધીમે-ધીમે બને છે. જ્યારે આ મોટા થઈ જાય છે, તો કિડની અથવા યૂરિનરી સિસ્ટમમાં તેની મૂવમેન્ટના કારણે અસહ્ય દુઃખાવો, વારંવાર ઉલ્ટી થવા જેવી અનેક પરેશાનીઓ થાય છે. જાણતા જ શરૂ કરી દો ઇલાજ...
 
મેંદાતા ધ મેડિસિટી, દિલ્હી હોસ્પિટલના અસોસિએટ ડિરેક્ટર અને હેડ ઓફ એંડ્યોરોલોજી એન્ડ રોબોટિક સર્જરી ડો. માનવ સૂર્યવંશી જણાવે છે કે કિડની સ્ટોનની પ્રોબ્લેમના સંકેતોને ઓળખીને જલ્દી જ તેનો ઇલાજ શરૂ કરી દેવામાં આવે, તો તેને સરળતાથી કંટ્રોલ કરી શકાય છે. ડો. માનવ જણાવી રહ્યા છે કિડની સ્ટોનના સિમ્પટમ્સ વિશે, જેને ઈગ્નોર કરવાથી પરેશાની વધી શકે છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કિડની સ્ટોનની પ્રોબ્લેમના સંકેત...
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 9 Early Warning Symptoms of Kidney Stones
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended