Home »Lifestyle »Health» 9 Best Health Benefits Of Abdominal Massage

રોજ 3 મિનિટ પેટની માલિશ કરશો તો, 1 સપ્તાહમાં મળશે આ 9 ફાયદાઓ

Health Desk, Ahmedabad | Sep 26, 2016, 08:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ પ્રાચીનકાળથી માલિશ કરીને ઘણી સમસ્યાઓ દૂર કરવામાં આવે છે. પણ તેના અદભુત ગુણો અને લાભ વિશે આજે પણ લોકો અજાણ છે. જો યોગ્ય રીતે અને નિયમિત પેટની માલિશ કરવામાં આવે તો શરીર નિરોગી બની શકે છે. પેટની માલિશના અનેક લાભ છે.
 
પેટની માલિશ કરવા માટે કંઈ મહેનત કરવાની કે પૈસા ખર્ચવાની પણ જરૂર નથી. સાથે જ તેનાથી શારીરિક અને માનસિક બન્ને રીતે ફાયદા થાય છે. પેટની માલિશ કરવા માટે સૌથી પહેલાં પીઠના બળે સૂઈ જવું. ત્યારબાદ હાથમાં તેલ લગાવી પેટ પર ગોળાકારમાં હાથ ફેરવતા પેટની માલિશ કરો. 3 મિનિટમાં 30થી 40વાર ગોળાકારમાં મસાજ કરો.
 
તેલની માલિશથી મળતો ગરમાવો અનુભવો અને તમારું મગજ શાંત કરીને ધ્યાન માલિશ પર કેન્દ્રિત કરો. એક જ સપ્તાહ જો નિયમિત આ મસાજ કરશો તો તમે જાતે તેના ફાયદા અનુભવશો.
 
આગળ વાંચો પેટની આ સરળ માલિશ કરવાથી અન્ય કયા લાભ મળે છે.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 9 best health benefits of Abdominal Massage
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended