Home »Lifestyle »Health» 9 Side Effects Of Drinking More Turmeric Milk

આ 1 વસ્તુ વધુ પ્રમાણમાં દૂધમાં મિક્ષ કરી પીવાથી ઘટશે ફર્ટિલિટીઃ 9 નુકસાન

Health Desk, Ahmedabad | Oct 03, 2016, 13:22 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ કંઈક ઈજા થઈ જાય કે શરદી-તાવ હોય, આપણે મોટાભાગે હળદરવાળું દૂધ પી લેતા હોઈએ છીએ. દૂધ અને હળદર બેસ્ટ કોમ્બિનેશન છે. હળદરવાળું દૂધ પીવાથી ઘા પાકતો નથી અને ઝડપથી રુઝાય છે. હાડકું પણ જલદી સંધાય છે. દૂધ કફકારક છે, મતલબ કે કફ પેદા કરે છે; જ્યારે હળદરનું કામ છે કફનો નાશ કરવાનું  કામ કરે છે. હળદરમાં એન્ટીબાયોટિક, એન્ટીવાઇરલ, એન્ટીમાઇક્રોબિયલ પ્રોપર્ટી  હોય છે. જે ઈન્ફેક્શન સામે રક્ષણ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે અનેક ફાયદાથી ભરપૂર હળદરવાળું દૂધ પીવાના કેટલાક નુકસાન પણ છે. 
 
વધુ પડતી હળદરનો ઉપયોગ કરવાથી પિત્ત વધે છે, ત્વચા રૂક્ષ બની જાય છે અને ખુજલીની સમસ્યા ઉદભવે છે. સાથે જ દૂધને કારણે ડાઈજેશન ખરાબ થઈ શકે છે. જેથી હળદરવાળું દૂધ વધુ પીધાં પહેલાં એકવાર ડોક્ટરની સલાહ પણ અવશ્ય લેવી જોઈએ. ઘણી બધી તકલીફોમાં લોકો હળદરવાળું દૂધ પીતા હોય છે પરંતુ કેટલાક લોકોને તેના ફાયદા નહીં પણ નુકસાન થાય છે, જેના વિશે આજે અમે તમને જણાવીશું.
 
આગળ વાંચો કેમ હળદરવાળું દૂધ વધુ ન પીવું જોઈએ.
5, 255);">per day. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 9 side effects of drinking more Turmeric Milk
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext