Home »Lifestyle »Health» Check Out 8 Ways To Lose 4 Kg Weight With Water Therapy In 10 Days

વધારાની ચરબી દૂર કરવા બેસ્ટ છે વોટર થેરાપીની આ 8 રીત, રોજ અપનાવો

Health Desk, Ahmedabad | Oct 26, 2016, 11:54 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ નેચરલ મેડિસિનમાં વોટર થેરાપીથી વજન ઘડાડવાની રીત જણાવવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે નિશ્ચિત માત્રામાં પાણી પીને તમે વધારાનું વજન ઉતારી શકો છો. બ્રિટનના વેલનેસ એક્સપર્ટ અને ફિટનેસ કોચ શાઉના વોકરે પણ વોટર થેરાપી  અંગે ઘણાં એક્સપેરિમેન્ટ્સ કર્યા છે. વોકરનો દાવો છે કે પાણીની ટ્રિક્સ અપનાવી 10 દિવસમાં 4-5 કિલો વજન ઘટાડી શકાય છે. સાથે જ તેમણે કહ્યું કે દરેક વ્યક્તિની ખાવાની અને સૂવાની આદતો અલગ-અલગ હોય છે. જેના કારણે રિઝલ્ટ મળવામાં થોડું અંતર પણ આવી શકે છે.
 
પાણી કઈ રીતે ઓછું કરી શકે છે વજન?
 
એક્સપર્ટ મુજબ બોડીને પૂરતાં પ્રમાણમાં પાણી મળવાથી બોડીના બધાં જ ફંક્શન યોગ્ય રીતે કામ કરી શકે છે. તેનાથી બોડીનું મેટાબોલિઝ્મ સારું રહેશે અને મેટાબોલિઝ્મ જેટલું સારું રહેશે વજન એટલી જ જલ્દી ઉતરશે.
 
આ સિવાય વધારે પાણી પીવાથી કેલરી બર્ન કરવાની ક્ષમતા વધી જાય છે. સાયન્સ લેન્ગવેજમાં તેને રેસ્ટિંગ એનર્જી એક્સપેન્ડિચર કહેવાય છે. સ્ટડીઝ મુજબ પાણી પીવાના 10 મિનિટની અંદર રેસ્ટિંગ એનર્જી એક્સપેન્ડિચર 24થી 30 ટકા સુધી વધી જાય છે, જેનાથી કેલરી બર્ન કરવાની ક્ષમતા પણ એટલી જ વધે છે.
 
(Our Expert: ડો. નિલોફર ઉસ્માન ખાન, નેચરોપેથી એક્સપ્રટ, Source: ક્લીનિકલ ન્યૂટ્રીશન રિપોર્ટ ઓફ દુબઈ હેલ્થ ઓથોરિટી)
 
આગળ વાંચો8એવી રીત,જે અપનાવી તમે ઝંઝટ વિના4-5કિલો વજન ઉતારી શકો છો. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Check out 8 ways to lose 4 kg weight with water Therapy in 10 days
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext