Home »Lifestyle »Health» 8 Ways To Improve Your Bone Health

આ 8 એકદમ સરળ રીતથી હાડકાંઓને રાખો મજબૂત અને હેલ્ધી, રોજ અપનાવો

Health Desk, Ahmedabad | Aug 23, 2016, 13:12 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આજકાલ ઘણાં લોકોને નાની ઉંમરમાં જ સાંધામાં દુખાવો, પીઠ, ગરદન અને કમરમાં દુખાવાની સમસ્યા રહે છે. આવા પ્રકારના દુખાવા હાડકાંની સમસ્યા હોવાના સંકેત છે. જેથી સમય પહેલાં હાડકાંઓનું ધ્યાન રાખવું જરૂરી છે. નહીંતર આગળ જતાં ઓસ્ટિયોપોરોસિસ અને આર્થ્રાઈટિસ જેવા કોઈ ગંભીર રોગ પણ થઈ શકે છે. જેથી આજે અમે તમારા હાડકાંને હેલ્ધી રાખવાની કેટલીક સરળ ટિપ્સ જણાવીશું. જે અપનાવી તમને આ બધી તકલીફો નહીં થાય.
 
આગળ વાંચો હાડકાંને મજબૂત અને હેલ્ધી રાખવાની અન્ય 7 સરળ ટિપ્સ.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 8 ways to improve your bone health
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended