Home »Lifestyle »Health» 8 Dangerous After-Meal Things You Shouldn't Do

ભોજન કર્યા બાદ તરત જ આ 8 કામ ક્યારેય ન કરવા, નહીં તો થશે આ તકલીફો

Health Desk, Ahmedabad | Aug 29, 2016, 18:01 PM IST

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ માત્ર સારું ડાયટ ફોલો કરી અને એક્સરસાઈઝ કરી લેવાથી હેલ્થ બને છે એવું નથી. પરંતુ હેલ્ધી રહેવા માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જેમાં ખાસ કરીને ભોજન કર્યા બાદ શું કરવું અને નહીં તે વિશે ધ્યાન રાખવું જ જોઈએ. આનાથી પાચનતંત્ર સારું રહે છે અને અને બધાં ન્યૂટ્રિઅન્ટ્સ શરીર એબસોર્બ કરી શકે છે. મોટાભાગના લોકો જાણે-અજાણે ઘણાં એવા કામ કરે છે જેનાથી પાચન ખરાબ થાય છે અને સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. જેથી આજે તમને જણાવીશું એવા કાર્યો વિશે જે અમુક સમય પછી જ કરવા.
 
આગળ વાંચો ભોજન કર્યા બાદ ક્યા 8 કામ ન કરવા અને જો કરવામાં આવે તો શું થાય છે. 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 8 Dangerous After-meal things You Shouldn't Do
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended